જોઈ રમકડાં
ઝીદે ચડીને રડતું'તું
જે બાળક
એ હવે ક્યારનું
થાકીને મારામાં
સુઈ ગયું છે.

Gujarati Quotes by Hiten Parmar : 111038986

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now