ઝાકળ ભીની આવી ગઈ પ્રભાત,
આવશે છઠ્ઠા નવલા નોરતાની રાત.
વાગી ગયા જોને ક્યારે સાડા આઠ,
વ્હાલા ભુલકાઓ ને નથી ભણવા આજે પાઠ.
ઓફિસમાં જુએ બોસ મારી વાટ,
નર જીવી લે તું આજ નક્કી નહીં આ કાયા ક્યારે પડે ખાટ.
જીવન ની મલી છે આ અંનમોલ પળ,
આ જગતમાં મળશે તને ખાટાં મિઠા ફળ.
એટલે તો બધાને કહું માંણી લો હળ પળ.