English Quote in Blog by Bhumika Bhonyare

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ચાલ , ગુનાહ બેગુનાહ ના બટવારા કરીયે
તું રાખ મિત્રતા નો પેલો નંબર
અમે મિત્રતા તોડનાર ગુનેગાર બનીયે
તુએ જ હંમેશા સામેથી બોલાવ્યા અમને,
મુસીબત માં મદદ કરી બચાવ્યા અમને,
તારી આજ મિત્રતા નો હિસાબ કંઇક આમ ચુકાવ્યો અમે
મન થાય ત્યારે બોલાવી લીધું
અને મન થાય ત્યારે મો ફેરવી અંજાણ બનાવી દીધા તને
નાની નાની વાતો માં રિસાઈ જવું એ તો આદત હતી અમારી
વગર કોઈ ભૂલ કહી,જુના મિત્રોથી દૂર થઈ નવા મીત્રો બનાવવા એ તો રમત છે અમારી
પણ તું હતી નાસમજ જે ના સમજી આ રમત અમારી
ખોઈ બધું આત્મ સન્માન મિત્રતાની ભીખ માંગી હંમેશા
મનાવવા આવી અમને
નથી અમારા દિલ તારા જેટલા મોટા
અમે તો સેલ્ફ સેન્ટર લોકો
અમને શું હર્ટ થાય એ જ હંમેશા જોતા
તું થઈ જા મિત્રતામાં જેટલી પણ જલીલ, અમને કાઈ ફરક નઈ પડશે
તુએ હંમેશા અમારી ભાવનાઓને ઠેસ પોહચાડી આ જ અમારું હંમેશા રટણ રહેશે
મિત્રોની કમી અમને પણ નથી કે તને પણ નથી
શુ ફર્ક પડી જાય એક ના ગટવા વધવાથી
પણ ના , તું મિત્ર બનાવનાર નહીં ,નિભાવનાર નીકળી
એટલે જ તો ગમે તેટલો ખાઈએ ભાવ અમે
તું પણ ક્યાં ગરીબ છે ભાવ આપવામાં અમને
ચાલ , ગુનાહ બેગુનાહ ના બટવારા કરીયે
તું રાખ મિત્રતા નો પેલો નંબર
અમે મિત્રતા તોડનાર ગુનેગાર બનીયે
- B.B ?

English Blog by Bhumika Bhonyare : 111038936
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now