રાહ જોજે યાદ થઈને આવશું,
સ્વપ્નમાં સંવાદ થઈને આવશું...


તું ગઝલ થઈને રજૂ થા તો ખરી,
મહેફિલોમાં દાદ થઈને આવશું !!!

Gujarati Shayri by Jigar mistri : 111038932

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now