Gujarati Quote in Blog by Archita Deepak Pandya

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સંદર્ભમાં

'સમય' એના સંદર્ભમાં
'એની પાસે હશે કે નહીં?'

'ખુશી' એના સંદર્ભમાં
'એને કઈ રીતે મળશે?'

'પસંદગી' પણ એના જ સંદર્ભમાં
'એને ગમશે કે નહીં?'

'પ્રવૃત્તિ' એના સંદર્ભમાં
'એને નડશે તો નહીં?'

'નિવૃત્તિ' એવા સંદર્ભમાં
'એ પ્રવૃત્તિથી થાક્યા એટલે...'

જીવન એવા સંદર્ભમાં છે કે
'હું પ્રેમ કરું છું, એટલે હું આમ છું'....
©અર્ચિતા દીપક પંડ્યા

Gujarati Blog by Archita Deepak Pandya : 111038868
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now