આપણે નાના હતા ત્યાર થી સાંભળી એ છીએ કે મિત્ર એવો શોધવો કે જે સુખ માં પાછળ રહે અને દુઃખ માં આગળ રહે
મિત્ર એવો જે દરેક મુશ્કેલી માં આપણી ઢાલ બનીને રહે
પણ આપણે એવો મિત્ર કદાચ જોયો નહિ હોય અને એવો મિત્ર મળ્યો
પણ નહિ હોય તો આપણ ને એવો મિત્ર કેમ નથી મળ્યો એ
વિચારવું જોઈએ
કે શુ આપણે કોઈ ના સાચા મિત્ર બન્યા છીએ ?
શુ આપણે કોઈ ની મુશ્કેલી માં ઢાલ બન્યા છીએ ?
તો આપણે સાચો મિત્ર શોધવા ની જરૂર નથી કારણ કે
આપણો એ મિત્ર આપણને આપણી મુશ્કેલી માં સાથ જરૂર આપશે એ આપણો સાચો મિત્ર બનશે આપણે માત્ર એક વાત યાદ રાખવાની છે કે
આપણે સાચો મિત્ર શોધવાનો નથી પણ સાચા મિત્ર બનવાનું છે
જો આપણે કોઈ ના સાચા મિત્ર બનીશું તો કોઈ આપનો સાચો મિત્ર બનશે.