દિલ મળ્યું પણ દિલ્લગીમા શુ મળ્યું,
પ્રેમની આ લાગણીમાં બીજું શુ મળ્યું!
જે અંધકાર હતો એ ખુદનો હતો ને,
પારકી આ રોશનીમા બીજું ઘણું મળ્યું!
દુશ્મનીમા અનેક જખ્મો મળશે તમને,
ને દોસ્તીમાં મળશે અનેક ખુશીઓ!!!
રાત મારી ગુજરે છે,અનેક સપનોમાં,
બોલો,હવે ચાંદની મા તમને શું મળ્યું!
બોલતા હતા એમને દુઃખ બહુ મળ્યું,
મૌન રહીને બોલો "સુરું" તમને શુ મળ્યું!
"કમલ" . .... ...