વાર આવેછે તહેવારો આવેછે પણ નથી મને એ બધામાં રસ કારણ કે આજે એ રસ મારી જીંદગીમાં રહ્યો નથી જીવુછુ બસ મારા બાળકો માટે, જે કોઈ મારું છે તે મારા બાળકો જ છે નથી નિરાધાર બનાવવા માગતો તેમણે કોઈ પણ હિસાબે, છે તે મારા ને મારા જ બનાવવા માંગુછુ મારી જીંદગીની તેઓ માળા બનીને આવીયા છે બસ તેમણે હર સમયે યાદ કરીને જપવા જ માગુછુ
કોના માટે જીવવું વધારે બાળકો સિવાય બાળકો હશે તો જ ઘરનો માળો માળો કહેવાય તેમના વગર એ ઘર ઘર નથી પણ એક વેરાન જંગલમાં વસેલું નિર્જન ઘર કહેવાય.
બાળકોને હંમેશા પ્રેમ કરો...
તેમણે કદી ભૂખે ના રાખો...
પૂરતી ઉંઘ આપો...
રમવાના સમયે રમવા દો...
કદી તેમણે ધમકાવો નહિ...
એ તમારા જ છે ને તમારા જ બનાવો ...