છે આંખે ઉજાગરા છતાં પણ નિંદર નથી આવતી.
કોની એવી યાદ છે કે આ સવાર પણ જલદી નથી આવતી.
લખવી તો છે માતૃભારતી પર મને મારી આપવિતી.
પણ શું કરું આ ચંચળ શબ્દોની પકડ મજબૂત નથી આવતી.

Gujarati Hiku by Naranji Jadeja : 111038743

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now