Gujarati Quote in Motivational by Writer Dhaval Raval

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

. _*સંસ્કાર*_
. ~::::::::::::::::::::::::::~

વિચારોમાં ફરક આવી જતો,માતાપિતા વિચારો કરતા
આદતો બગળી દીકરાની,દીધા *સંસ્કાર* સમાન છતાં

એક સરખા સારા આપ્યા સંસ્કાર છતાં આદતો બગળી
સમજવું પડે દીકરાને સમજવી પડે તેમની હર આદત

બનાવવા આપલે સફળ બાળક ને
બનવું પડશે સફળ પહેલા આપણે

સ્વભાવ થી બને છે *સંસ્કાર* , સંગતથી આવે સંસ્કાર
ધ્યાન રાખવું પડશે ઘરનું,ધ્યાન હવે અંગત મિત્રો નું

સરખા આપેલા સંસ્કારોનું મૂલ્ય કેમ હવે વિચારવું
જોતા રહો ગુલાબના વૃક્ષને જેમાં કાંટા ને પાન છે

એક જ સરખા *સંસ્કાર* નું મૂલ્ય ગુલાબના વૃક્ષથી જોવો
એક ગુલાબ થઈને સુગંધ આપે એક કાંટો થઈ દર્દ આપે

સંસ્કારથી બંધાયું છે બાળક,સંગતમાં આવેલ બાળક
જીમ્મેદારી આપલી બગળશે તો ભોગવે આખો પરિવાર

વિચારોમાં ફરક આવી જતો,માતાપિતા વિચારો કરતા
આદતો બગળી દીકરાની,દીધા *સંસ્કાર* સમાન છતાં

*::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::*

ધવલ રાવલ
*TRUST ON GOD*

Gujarati Motivational by Writer Dhaval Raval : 111038740
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now