Gujarati Quote in Story by Harshad Patel Pij

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ભાગ્ય એટલે નસીબ
નસીબ એટલે જીવનમાં આવતી ચડતી પડતી એ ક્યારેક સારી પણ હોય અથવા ખરાબ પણ હોય છતાંય એ ચક્રમાંથી માણસે ગમેતે રીતે પસાર થવું પડે છે
જીદગી જીવવી હોય તો માણસે એ ચડતી પડતી ને સ્વીકારવી જ પડેછે
ક્યારેક તે હસાવે પણ છે તો ક્યારેક રડાવે પણ છે.
કારણ કે રડવું ને હસવું એ માણસના જીવનમાં આવતો એક મહત્વનો ક્રમ છે.
તમે જ્યારે હસોછો ત્યારે તમારું સુખ તમારી પાછળ હોય છે માટે તમે હસોછો ને જ્યારે તમે રડોછો તો તમારું દુખ તમારી આગળ હોય છે માટે તમે રડો છો
આપણી પાંચેય આંગળીઓ એક સરખી હોતી નથી એમ આખી જીંદગી સુખ કે દુખ કાયમ હોતું નથી તે પડછાયા ની જેમ ફરતું હોય છે ક્યારેક દેખાય તો ક્યારેક ના પણ દેખાય માટે એથી ગભરાવવાની જરૂર નથી
બે હાથે જેમ તાલી નથી પડતી તેમ સુખ કે દુખ વગર આપણી જિંદગી પણ જીદગી ના કહેવાય એ ખરેખર અધૂરી જ કહેવાય, કે ગણાય.

Gujarati Story by Harshad Patel Pij : 111038736
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now