જે તમને ખુશ રાખશે એને
તમે ક્યારેય ખુશ નહિ રાખી શકો,
ને જે તમને દુઃખી કરશે,
બસ એને જ યાદ કરી ને  તમે દુઃખી થયા કરશો. ..

Gujarati Shayri by Upen zala : 111038613

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now