સાલું,ગજબ છે.હો માણસ નું મન
કયારેક તેને 440 વોલ્ટ નો ઝટકો લાગે છે......
તો,કયારેક લાગણી ના દરિયા માં વહી જાય છે.......
તો,ક્યારેક સપના ની દુનિયા માં ડોકિયાં કરે છે.......
તો,ક્યારેક ભૂતકાળ ની પળો ને યાદ કરે છે.........
તો.ક્યારેક વર્તમાન ની ચિંતા કરે છે........
તો,કયારેક એકાંત માં રડ્યા કરે છે..........
તો,ક્યારેક કોઈ નો સાથ જંખે છે..........