વતન છોડવું છે કોને અહી!!
બધા રોજી-રોટીનાં ખેલ છે!!
વતનની એ મધુરી યાદો લઇ ઉરમાં,
તડપુ છું દરરોજ વતનની યાદમાં!!

યાદ આવે છે એ શૈશવ!!
જ્યારે રમતા હતાં સૌ વેંળુમાં!!
ના હતી ચિંતા કે ના હતાં સપના!!
મજા હતી કોરી સ્લેટમાં!!

mahender

Gujarati Blog by mahendrakumar : 111038550

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now