બસ એટલી છે ખબર.
ના જોઈએ હીરા,મોતી, માણેક,
ના જોઈએ ઝવેરાત,
મારે તો જોઈએ બસ તારો જ સંગાથ,
દર્દ મળશે કે રાહત મને નથી ખબર ...
તારો સાથ છે ત્યાં સુધી શ્વાસ છે ,..
બસ એટલી જ ખબર..

Gujarati Shayri by Upen zala : 111038405

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now