માતૃભારતિ માં તમારી પ્રથમ સ્ટોરી ને અપલોડ થતાં કેટલો સમય લાગ્યો ?
અને જનરલી કેટલો સમય લાગે છે ?
જવાબ આપવા વિનંતી ..!

Gujarati Questions by Brijesh Shanischara : 111038401
Nirav Patel SHYAM 8 year ago

જો તમે રાબેતા મુજબ પોસ્ટ કરી શકો એકસાથે તો અઠવાડિયામાં બે દિવસનો સમય પણ આપી શકે.. જેના માટે આગાઉથી એક સાથે બધી જ સ્ટોરી અપલોડ કરી દેવી જોઈએ. જેથી કરી તમારી સ્ટોરીની તારીખો નક્કી થઈ શકે

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now