મારી લાગણીઓ પણ વિચાર શૂન્ય બની ગઈ જ્યારે મેં એમને ભરી મહેફીલ માં નકલી હાસ્ય હોઠ પર સજાવીને આંખો માં વ્યથા છુપાવતા જોયા...

-કવિતા પટેલ

#Nirvita 's world

Gujarati Shayri by kavita patel : 111038387
Upen zala 8 year ago

પ્રેમ થી આપેલો ભાવ એક ભવ સુંધી ચાલશે.

kavita patel 8 year ago

આભાર એ કોઈ ભાર નથી એ તો એક ભાવ છે એનો સ્વીકાર કરાય

Upen zala 8 year ago

તમારાં આભાર નો ભારે કેમ ઉતારી હું.

kavita patel 8 year ago

આભાર @UpendrasinhZala

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now