Gujarati Quote in Whatsapp-Status by Harshad Patel Pij

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આપણે જયારે નાના હતા ત્યારે સકુલમાં ઘણી મસતી કરતા હતા સકુલે મોળા મોળા જતા ને ઘરે પણ જલદી પાછા આવી જતાં ટીચર જયારે રજા ઉપર હોય તો ફી પિરીયળ મળી જતો પછી તો જોવાનુ જ નહી બીજા ટીચર આવીને.ઘણી મસતી કરાવતા...અંતાક્ષરી રમાડતા ખોખો કબડી પણ કયારેક રમાડે અંદરો અંદર એકબીજાને મારવાની મજા લેતા પછી પેલો છોટુ રડતો રડતો ઘેર જાય એપણ.જોવાની એક મજા હતી
સકુલ ચાલુ થાય તે પહેલા પાર્થના કરાતી ચાલુ પાર્થનાએ અંદરો અંદર મસ્તી પણ કરી લેતા કેવી હતી એ લાઇફ આજ સકુલ જોઇને બધુ યાદ આવી જાયછે કયારેક એ સકુલની બાજુમાંથી પસાર થતા ઘડીક વાર ઉભા રહીને એ જુના સમણા વિચારવાનુ મન થઇ આવે છે ને એ સમણા નજર સામે આવેછે તયારે ઘણીવાર આપણી આખોમાથી આસું પણ નીકળી આવેછે કાશ એ ઉમર જો ફરી પાછી આવતી હોતતો...

Gujarati Whatsapp-Status by Harshad Patel Pij : 111038213
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now