મારી ભીતર રહેલો ભગવાન પણ...

આજે સાચેજ પથ્થરની મુરત બની ગયો...

અને હું સદા એ વિચારી સંતોષી અને ધીરજ ધરી રહ્યો...

કે...

"એ મારી દરેક લાગણી અને માંગણી સાંભળી રહ્યો છે,ધીમે ધીમે સ્વીકારી રહ્યો છે..."


@ અલ્કેશ ચાવડા 'અનુરાગ' (9638816440)

English Whatsapp-Status by Alkesh Chavda Anurag : 111038171
HINA DASA 8 year ago

તો વાંચીશ

Alkesh Chavda Anurag 8 year ago

શોર્ટ સ્ટોરી

HINA DASA 8 year ago

હા શોર્ટ સ્ટોરી છે કે નોવેલ

Alkesh Chavda Anurag 8 year ago

સમય મળે તો વાંચજે...

HINA DASA 8 year ago

નો , હમણાં કઈ પોસ્ટ કરી તી એ શોર્ટ સ્ટોરી

HINA DASA 8 year ago

જેની જ્યા જરૂર હોય એને ઈશ્વરે ત્યાં મોકલ્યા હોય છે કશું નિરર્થક નથી હોતું બસ આપણી અપેક્ષાઓ વધુ હોય છે

Alkesh Chavda Anurag 8 year ago

મારી "સંજીવની" સ્ટોરી વાંચી ?

Alkesh Chavda Anurag 8 year ago

બસ એક "એ" નથી ... બાકી બધુજ છે... જે નિરર્થક છે...

HINA DASA 8 year ago

સ્ટોરી વાંચી તારી મસ્ત લખી

HINA DASA 8 year ago

અરે કઈ નહિ મારે જાણવું પણ નથી બીજું બોલ

Alkesh Chavda Anurag 8 year ago

સાચી વાત પણ "એની" મનાઈ છે... હિના સો સોરી

HINA DASA 8 year ago

બાકી દુઃખી હોય તો આ પરિવાર બે ઘડી હળવો કરી દેશે

HINA DASA 8 year ago

its ok પર્સનલ વાત હોય તો કઈ નહિ

Alkesh Chavda Anurag 8 year ago

હા આમ પણ એ થોડું સિક્રેટ છે... સોરી હિના

HINA DASA 8 year ago

હા હા તો નહીં જાણવું

Alkesh Chavda Anurag 8 year ago

એ જાણવા માટે 9638816440... @હિના

HINA DASA 8 year ago

હા એ તો છે જ હો બધા કહે છે કે હું બહુ નસીબદાર છું

Alkesh Chavda Anurag 8 year ago

તો તું ખૂબ નસીબદાર છે... બધાના નસીબ તારા જેવા નથી હોતા...

HINA DASA 8 year ago

શુ અનુભવ થયો એ તો કહે

HINA DASA 8 year ago

કોઈના હાથમાં કઈ જ નથી હોતું આપણે તો બસ ફાંફા મરીએ છીએ બાકી કર્તા આપણે છીએ જ નહીં

Alkesh Chavda Anurag 8 year ago

સાચું ? ધીરજ રાખવા સિવાય મારા હાથમાં બીજું કંઇ છે પણ નહીં...

HINA DASA 8 year ago

મારી તો ડિમાન્ડ જ નથી કોઈ હું તો ખોબો માંગુ ને દઈ દે દરિયો...

Alkesh Chavda Anurag 8 year ago

જે મારું માન્ય ન રહ્યું એ તારાથી માન્ય રહેશે ? હે ?

HINA DASA 8 year ago

ઉસકે ઘર દેર હૈ અંધેર નહિ ધીરજ ધર મળી જશે

HINA DASA 8 year ago

આજે કઈ ટુંકાક્ષરી ડે છે તો કહી દેજે હું પણ મનાવું

Alkesh Chavda Anurag 8 year ago

ડિમાન્ડ ઓછીજ હતી... પણ એય એને મંજુર ન હતી...

HINA DASA 8 year ago

ઓછી ડિમાન્ડ કરતા હોય તો પણ

HINA DASA 8 year ago

કેમ ડિમાન્ડ પુરી ન થઈ

HINA DASA 8 year ago

ખરેખર??

Shefali 8 year ago

આવો ત્યારે...

Alkesh Chavda Anurag 8 year ago

હા ચલો આવું...

Shefali 8 year ago

fati જઈશ એમ...ચાલો જમવા

Alkesh Chavda Anurag 8 year ago

તો પણ પડવા નહિ દઉં...

Shefali 8 year ago

hu fuli fuli ne hva ma udi jaish...hahaha

Alkesh Chavda Anurag 8 year ago

ના ખરેખર સાચું કહું છું...

Shefali 8 year ago

આ અતિશયોક્તિ કેહવાય...લોલ

Alkesh Chavda Anurag 8 year ago

હું તારી પરીક્ષા લઈ શકું એટલો કાબેલ નથી... કે લાયક પણ નથી...

Shefali 8 year ago

ohh...em vaat che @ te kidhu k tne j nhti khabar so

Alkesh Chavda Anurag 8 year ago

કેમ એવું લાગ્યું તને ?

Shefali 8 year ago

પરિક્ષા લે છે મારી...!?

Alkesh Chavda Anurag 8 year ago

આ ક્વોટ આજે બનેલા એક પ્રસંગ પરથી લખ્યું છે... શેફાલી

Alkesh Chavda Anurag 8 year ago

મારા લખાણ ની મને જ ખબર ન હતી...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now