જીંદગી ની પરીક્ષા

એક-મેક ના દિલ અને મન સુધી જવું અને ત્યાં રહેવું અઘરું નથી , બસ આપણી તૈયારી હોવી જોઈએ.
યાદ રાખો,માત્ર દિલથી નીકળેલા શબ્દો જ દિલ સુધી પહોંચે છે, વાત જ્યારે પ્રેમ અને લાગણી અને દિલગીરી ની હોય ત્યારે દિમાગને કષ્ટ ન આપો.

✍મેહુલ ઠક્કર

Gujarati Blog by Mehul Thakkar : 111038161

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now