તારી એક નઝર થી ઘાયલ થયો છુ,
તારી બીજી નઝર થી શાયર થયો છુ,

આજે ખબર પડી...

નીંદર કેમ નથી આવતી..
એ તો તારી યાદો માં પાગલ થયો છું....

Gujarati Quotes by Hiten Parmar : 111038149

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now