Gujarati Quote in Shayri by kavita patel

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ખુશી ન। રંગો ની સજતી રહે રંગોળી તમ સૌ ની જીંદગી મં। એવી દુઆ આ કવિ ની છે

જગમગત। દિવડા ની રોશની થી પ્રજવલિત થઇ ઊઠે ભવિષ્ય તમ સૌનું એવી દુઆ આ કવિ ની છે

મીઠ।ઈ ની મીઠાશ જેમ મળતી રહે મીઠી સુખની છ।ય। તમ સૌને એવી દુઆ આ કવિ ની છે

કરે લક્ષ્મીજી રોજે ધન વૈભવન। પગલ। તમ સૌન। અાંગણમં। એવી દુઆ આ કવિ ની છે

- કવિત। પટેલ

#Nirvita 's world

Gujarati Shayri by kavita patel : 111038119
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now