લોકો પૂછે છે કેમ વહેલા સુઈ જાઓ છો, ગરબા નથી રમતા?
કઇ રીતે જવાબ આપુ એમને..

એ દિલ સાથે રમી ગયા,
હવે ગરબા કોની સાથે રમું...!!!

Gujarati Shayri by Rajkotiya Dhaval : 111038113

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now