Marathi Quote in Blog by Love Video

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Marathi daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

???
.
હું : એક વાત કવ તમને?
પેલી : હા બોલને

હું : અરે પણ બોલતાં મારી ફાટે છે ??
પેલી : બોલ બાકી થપ્પડ ખાઈશ

હું : હું તને બવ બવ બવ એટલે બવ પ્રેમ કરું છું યાર ?

પછી એ જોરથી હસી, થોકીક શરમાઈ
એના મોઢા પર લાલી છવાઈ ગઈ હતી
અને માથું ખંજવાળતી-ખંજવાળતી બોલી

તું ગાંડો થઈ ગયો છો?

Marathi Blog by Love Video : 111038107
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now