The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
વરસાદની વાટ જોતી વેરાન ધરતી જેવી છે આ જિંદગી મારી... તારા પ્રેમનો વરસાદ કરી દે ને એકવાર તો ભીંજાય જિંદગી મારી...
good sayri
વાહ..@ બહાર ધોધમાર વરસાદ હતો પણ ભીતર થી હું કોરી રહી ગયી...તારી યાદ નું વાવાઝોડું શું આવ્યું... આજે, સમી સાંજે ફરી પાંપણ ભીની થઇ ગયી...!!!
*જીવનમાં કોણ મળશે એ સમય⏰ નક્કી કરશે..,* *જીવનમાં તમે કોને મળશો એ દિલ❤ નક્કી કરશે..,* *તમે કોના કોના ?દિલમાં રહેશો એ તમારો વ્યહાર? નક્કી કરશે.....* ???❤❤
લોકો પૂછે છે કેમ વહેલા સુઈ જાઓ છો, ગરબા નથી રમતા? કઇ રીતે જવાબ આપુ એમને.. એ દિલ સાથે રમી ગયા, હવે ગરબા કોની સાથે રમું...!!!
અને આપણે પ્રેમનો થોડોક વરસાદ- સરવાણી વરસાવવાની કોશિશમાં જ રહીશું. ક્યારેક વરસે તો ભીંજાઈ જવું.
દિલમાંથી જ બધું નીકળે છે...પ્રેમ,ખુશી,આનંદ, લાગણી, સ્નેહ..ખફા,વફા,બે...કશું જ બાકી રહેતું નથી. દિલ એક ગંગા છે.
tame khub khub saras sayari lakho 6o
❣કોઈ દિવસ ના રડેલા પણ, પ્રેમમાં પડે એટલે રડતા શીખી જાય છે.❣
i love it
ચાંદ દિવસ મા પણ દર્શન આપે છે ???
9909900488 watsup
super yaar
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser