ગરમ ઊતરતી રોટલી જેવા.. મન ની સગડી પરથી તાજા ઊતરેલાં તમામ શબ્દો.. જ્યારે વાક્ય ની થાળી માં પિરસાયનેં.. સાહેબ.. બસ પછી તો શું કહેવું.. આપણાં વિચારો ની ઉજાણી માં ટેસડો પડી જાય.. મીસ મીરાં..

Gujarati Quotes by Kanha : 111038051

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now