અંબા
::::::::::::::::::::::::::::
શક્તિ માતાજી થી થયાં *અંબા* માતાજી
*અંબા* માતાજી થી થયાં બધા માતાજી
શક્તિ થી શિવ થયાં,શિવથી બ્રહ્મા વિષ્ણુ
વિષ્ણુ પર થી કૃષ્ણ,કૃષ્ણ પર થી થયાં કર્મ
બ્રહ્મ દેવથી દેવો,દેવોથી આકાશ પાતાળ ધરતી
કર્મ મનુષ્ય કરતાં જાય,મૃત્યુ પાસે આવી અટકી જાય
મૃત્યુ પર મનુષ્ય જીત્યું નહિ,મૃત્યુ પર મહાદેવ નો વિજય
એ મહાદેવના હાથ માં ત્રણ,મૃત્યુ વિનાશ ને જીવન
મહાદેવ શક્તિ માતાજી ના હાથમાં
શક્તિ માતાજી મહાદેવના અર્ધાંગિની
શક્તિ માતાજી થી થયાં *અંબા* માતાજી
*અંબા* માતાજી થી થયાં બધા માતાજી
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
ધવલ રાવલ
*trust on God*