Hindi Quote in Shayri by Naranji Jadeja

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Hindi daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હલી મલી ને હલજા
કેસે વેર મ કઈજા
ખલી ખલી ને વનજા
જીયણ ઝેર મ કઈજા
મન દુ:ખ કડેક થયો વે ને
લગી વે ધલ મેં ઠેસ
વનઈજા મ વખત
જલી ગાલીયુ હંમેશા
સામા વની માફી મંગે મેં
પેલ અઈ કઈજા
સામું થીયે કોય આગ
ત પાણી આઈ થીજા
ધલમે ન રે કોય ધાગ
મઠી વાણી સોણાઇજા
મઠા ભની મેઠાશ જી
લાણી અંઈ કરીજા
માફી મંગે માફી દીયે
ઈ વીર ચોવાજે
નમકશ કરી પેલા નમે
ઈ વીર ચોવાજે
ભલું મડે ભોલી ને
ગંઠુ મન જી છોડીજા
નમધા તડે ગમધા ને
ખમધા ઈ ખટધા
જણે જણે જે મનમેં રમણ
કઈધા ઈ રમધા
ખમત ખામણા કરી ને

મણીકે ખમાઈજા.......

Hindi Shayri by Naranji Jadeja : 111037788
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now