Gujarati Quote in Blog by Bhumika Bhonyare

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હસવું આવે છે ત્યારે જયારે ડઝન બોયફ્રેન્ડ બનાવવા વાળા પ્રેમ ની વ્યાખ્યા આપતા હોય છે
હવે એમને કોણ સમજાવે ,જેને એ પ્રેમ પ્રેમ કહે છે
અસલ માં એને જ લફરાં કહેવાય છે
મજા તો ત્યારે આવે છે જ્યારે બોયફ્રેન્ડ ની લાંબી યાદી સંભળાવી પોતાની ડિમાન્ડ ની શો ઑફ કરતા હોય છે
એમને આ પણ કોઈ કહે તો સારું કે સરકારી ટોઇલેટ યુઝ કરવા વાળાની યાદી પણ આટલી જ લાંબી હોય છે
-B.B ?

Gujarati Blog by Bhumika Bhonyare : 111037787
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now