હે માં મારા અંતરથી તારા મંદિરે દીવા કરુ,
તારા સ્વાગતમા ફૂલડા ને મોતી વેરુ,
તારા આવ્યા થી ધરણી ધમધમે,
ને માનવીઓે આનંદ કરે,
જેમ વણિક નુ તે તારયુ વહાણ
અેમ અમ અરજે મા કરજે અમ કાજ.....

Gujarati Whatsapp-Status by Mita Mehta : 111037769

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now