આંસું તમારું હોય.....,
અને પીગળતું કોઈક બીજું હોય......

તો સમજવું કે સંબંધ ૨૪ કેરેટ સોના કરતાય કિમતી છે.....
પછી એ પ્રેમ નો હોય મિત્રતા નો હોય કે લાગણી નો હોય......

Gujarati Quotes by sasi : 111037767
Atul Patel 8 year ago

Ha yar bahu mafak na aavyo

Rajkotiya Dhaval 8 year ago

❣વધારે પડતો પ્રેમ માફક ના આવ્યો કદાચ એમને, મને છોડીને જવાનું બીજું કોઈ કારણ લાગતુ નથી આ સિવાય.❣

sasi 8 year ago

tx atul bhai

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now