આજ ગગન થી ચંદન ઢોળાય રે
સૈયર મને આસો ના ભણકારા થાય
કોઈ આવતું ક્ષિતિજ થી પરખાય રે
આછા આછા ચાંદની ના ચમકારા થાય

આપ સૌને આસો નવરાત્રીનાં વધામણા

Gujarati Shayri by Darshan Jani : 111037671

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now