Gujarati Quote in Whatsapp-Status by Writer Dhaval Raval

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

. *વફાદાર*
. *:::::::::::::::::::::::::::*

કઈ રીતે ફસાણો,ક્યાં આવી ફસાણો
હવે તો સમય પણ ના થયો વફાદાર

સામે આવી આંસુ પાડે,દૂરથી ઈર્ષા કરે
હવે તો પોતાનો પણ ના થયો વફાદાર

ચોરી લાગણીની કરે, ઘોળે બીજા સામે
હવે તો દોસ્ત પણ ના થયો વફાદાર

પાછળ થી વાર કરે,સામે આવતા તારીફ કરે
આ દુનિયામાં કોઈ ના થયો મારો વફાદાર

જૂઠને રાજા,સત્યને બનાવ્યો શિકાર
હવે તો કિસ્મત પણ ના થઈ વફાદાર

દંડ મળ્યો ધોખાનો,આવ્યા નહિ પુણ્ય કામમાં
હવે તો હાથની રેખાઓ પણ ના થઈ વફાદાર

શરણાગતિ થી મળ્યું ત્યાં જીવન દાન
હવે ભગવાન થયો વફાદાર
પણ સાચો સબંધ ના થયો વફાદાર

*~:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::~*

_ધવલ રાવલ_
TRUST ON GOD

Gujarati Whatsapp-Status by Writer Dhaval Raval : 111037631
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now