કોઈની પાસે એટલી બધી અપેક્ષા ના રાખો કે એણે

તમારો પ્રેમ કે વિશ્વાસ મેળવવા માટે પોતાની જાતને પણ

ભૂલી જવી પડે અને જો એવી આશા રાખવી જ હોય

તો તમેય પોતાની જાતને ભૂલવાની તૈયારી રાખો......

Gujarati Blog by jyoti Parmar : 111037625
Radhi patel 8 year ago

સમજી ને પણ નથી સમજતા કે બધાં મા બધાં ગુણો હોવા જરૂરી નથી ક્યારેક તે લોકો કહે તેવું બધું થઈ જ જાય જરૂરી તો નથી ને

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now