સબંધો નાં હસ્તાક્ષર કોઈ ઉકેલી શકતું
નથી
એમાં જોડણી ની ભૂલો કોઈ શોધી શકતું
નથી
સરળ હોય છે વાક્યરચના પણ
એમાં પૂર્ણવિરામ કોઈ મૂકી શકતું
નથી…

Gujarati Shayri by jagruti rathod : 111037606
jagruti rathod 8 year ago

ક્યારેક જાગીએ. જય ભોળાનાથ કમલેશભાઈ

Kamlesh 8 year ago

જય ભોળાનાથ ...શું વાત છે હજુ જાગો છો ??

jagruti rathod 8 year ago

હા કમલેશભાઈ

Kamlesh 8 year ago

જો શોધી લે તો તો સંબંધનો સાર પામી જાયને જાગૃતિજી...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now