તું જોઈએ છે બસ
મારે બસ સવારે ઉઠતા ની સાથે તારો ચહેરો નજર સામે જોઈએ છે
દિવસ માં 10 વખત તમે જમ્યા કે નહિ તે પૂછવા તું જોઈએ છે
કોઈ સુંદર સાંજે જ્યારે એકલા બેઠા હોય ત્યારે ખભે માથું રાખવા તું જોઈએ છે
મને આખી જિંદગી હેરાન કરવા તું જોઈએ છે❤
મને મારા પર હક કરવા માટે તું જોઈએ છે
મને આંખી જિંદગી વાતો એન્ડ ઝઘડા કરવા માટે તું જોઈએ છે
મને મારી જ ઓળખ આપવા માટે તું જોઈએ છે
મારી જિંદગી ની સુખ દુઃખ ની દરેક પલ ને જીવવા માટે તું જોઈએ છે
રોજ રાત્રે મારી સાથે ચાલવા માટે તું જોઈએ છે.
મારે બસ સવારે ઉઠતા ની સાથે તારો ચહેરો નજર સામે જોઈએ છે
મારે બસ તું જોઈએ છે તું જોઈએ છે?