Gujarati Quote in Story by Mitesh Goswami

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક નાનો અહેસાસ...

તું કહે તો હું તને આજે ઍક વાત કહું,
નહી તો હજું પણ હું થોડો ઇંતજાર કરૂં..
વાત થોડી ખાસ છે, યોગ્ય સમય પણ આસપાસ છે,
આ મોકા નો પણ સાથ છે, અને તારો પણ સંગાથ છે..
આ મંદ મંદ વહેતો પવન, અને વરસાદ પણ વરસું વરસું થાય,
કહીં દવ આજે તો વાત , આ મન થી પણ હવે તો જો ક્યાં રહેવાય ?
આ આભમા કોઈ પંખી ઉડે તેમ હવા મા હું પણ ઉડી રહ્યો છું,
આ પ્રેમ નામનું યુધ્ધ હવે તો હું પણ ફક્ત આંખો થી લડી રહ્યો છું..
ઈશારાઓ પણ હવે તો ખૂટ્યાં આ ધીરજ ની જેમ,
ફસાયો આ શબ્દોના વમળ માં, કહું તો કહું કેમ…..
બસ હવે તો તારી પરવાનગી મળે તો બેધડક કહીં દવ,
મારી મીઠી વેદનાઓ ઈશારા ને બદલે શબ્દોમાં જ વણી લવ..

Gujarati Story by Mitesh Goswami : 111037445
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now