*જ્ઞાન* થી *શબ્દ* સમજાય,
*અનુભવ* થી *અર્થ*

*માન હોય ત્યાં પગ મુકજો સાહેબ*
*અભિમાન તો અહીંયા દરેક ને છે.*

*હારવું જ પડે તો એ રીતે હારો સાહેબ*
*કે જીતનાર ને જીવનભર અફસોસ રહી જાય.*

Gujarati Whatsapp-Status by Brijesh Shanischara : 111037438

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now