,' તારી યાદો'
રોજ સવારે ઉઠું છું ને ,એટલે તારી યાદો ડોકિયું કરી ને કહે છે શુભ સવાર.......!
જેમ જેમ કામ માં મારી જાતને વ્યસ્ત કરું છું,તો તારી યાદો મને ગેરી વડે છે.અને કહે છે ,i miss u......,,
જ્યારે જ્યારે પહેલો વરસાદ આવે છે ને,ત્યારે તારી યાદો કહે છે, મને મૂકી ને નાહી લઈશ..........
જ્યારે જ્યારે ફોન લવું છું હાથમાં,ત્યારે તારી યાદો કહી દે છે, તેનો msg આવ્યો મને યાદ કરે છે........!