શું કરું કે ના કરું એજ એક પ્રશ્ન છે,
કરેલું કામ લાગતુ જે નથી એજ એક પ્રશ્ન છે.
ભણેલુંજ કામ લાગે એ સાચું નથી,
તો ભણવું શું, એ એક મોટો પ્રશ્ન છે.
ખેડુત નો દીકરો ખેડૂત બને એ સાચું છે,
પણ લેખક નો દીકરો લેખક બને કે નહીં
'koshish' નો એ અંગત પ્રશ્ન છે.
રાજેશ શેઠ 'કોશિશ'