બદલાઈ બહું ગયો છું તમને મળ્યાં પછી .
મરી મટી ગયો છું એ તમને મળ્યાં પછી....
મારું હતુ શું નામ આમાથી કૉઈ તૉ મને કહૉ ,
એ પણ ભુલી ગયો છું એ તમને મળ્યા પછી....
શાણા થવાનૉ સ્વાદ કદાપી મળ્યૉ નથી ,
સારા થવાનૉ લાભ કદાપી મળ્યૉ નથી ,
પાગલ બની ગયો છું એ તમને મળ્યા પછી....