લાગે છે આભાર નો ભાર...

અને...

થેન્ક યુ નો થાક...

હવે... ડરું છું કે...

ધન્યવાદનો આ ધસમસતો ધસારો મને વહાવી ક્યાંક દૂર ન લઈ જાય...!!!

@ અલ્કેશ ચાવડા 'અનુરાગ'

Gujarati Whatsapp-Status by Alkesh Chavda Anurag : 111037008
Shefali 8 year ago

ha...bhu door na vahi jto...lol

Alkesh Chavda Anurag 8 year ago

છે ને મસ્ત ???

Shefali 8 year ago

ha ha ha ...mast ho

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now