પ્રેમ એટલે...

પ્રભુની આંખમાંથી આવતા આનંદના આંસુ...

એ આંસુની ખારાશમાં રહેલ મીઠાશ પૃથ્વી પર પડી હશે...

...અને,

એમાંથી ફૂટેલી કૂંપળનું સુગંધિત ફૂલ એટલે

'તું...'

એ ફુલને વેરી વાયરાથી સદા રક્ષતો કંટક એટલે

'હું...'


@ અલ્કેશ ચાવડા 'અનુરાગ'

Gujarati Whatsapp-Status by Alkesh Chavda Anurag : 111037004
Shefali 8 year ago

vgm...અલ્કેશ

Alkesh Chavda Anurag 8 year ago

gud morning... @shefali

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now