બાળપણની એક ક્ષણ યાદ આવે છે ને આંખો માં પાણી ઝરી આવે છે ,
કેટલો અદભુત સમય હતો એ
ના કોઇ 'દી વિસરાય,
હસતા રમતા ગાતા ફરતા મસ્તી માં ઝૂમાય,
ના કોઇ ચિંતા હોય ના હોય કોઇ ડર,
નાદાન એવા સવાલ જવાબમાં નિર્દોષ બનતા જાય ,
પરીઓની વાતોમાં બાળગીતોની રમઝટમાં આનંદનો ઉત્સવ થાય...