ચાંદ ઉપર પોહચવા માટે નાસા વાળા અબજો ના ખર્ચા કરે છે.....


.......અને આપણા શાયરો મેહબુબા ને મનાવવા માટે એજ ચાંદ ને આસમાન માંથી તોડીને જમીન ઉપર લાવવાની ઓફરું આપે છે...???

Gujarati Jokes by Ketan : 111036942
Ketan 8 year ago

હાહાહા...અનિલ ભાઈ એ વાત સાચી....

Anil Vaghela 8 year ago

are bhi aapda sayaro Nil Armstrong thi kum thodi ne che...?????

Bhavesh 8 year ago

e સારું lyo, shefaliji tame vichar amalma muko have to saru

Ravina 8 year ago

ના કોક ને મારી જેમ આજે જ કામ આવી જાય... બાકી કાયમ નવરાધુપ ફરતા હોય..હાહા...

Bhavesh 8 year ago

kem ravivare badhane maliye chadvanu hoy???

Ravina 8 year ago

હાહા... રવિવાર છે જીગરી.. આજે કોઈ ના દેખાય...

Shefali 8 year ago

ha ha ha...Mayu nthi dekhato...havan ni taiyari pan rakhvi padse

Ravina 8 year ago

હાહા... તું મુક... મંત્ર બધા આવી ને ફૂંકી જશે...

Shefali 8 year ago

જીગરી...મંત્ર ફૂકવા હોય તો ફૂકી લે જે... આજે ન્યૂ પોસ્ટ મૂકવા વિચારું છું ?

Shefali 8 year ago

ઓહો...તો તો ચાલે સરપ્રાઈઝ તો વધારે ગમે...તમે એવું જ કરજો...પણ Jupiter, Saturn e bdha ne bakshjo...haha

Ravina 8 year ago

કેતનભાઈ ને નાસા ફરી mb પર...વાહ વાહ...

Ketan 8 year ago

sefaliji...ઓફર માં ચાંદ બરોબર છે.....પછી તારા બેચાર સરપ્રાઈઝ માં આપી દેવાના...હાહાહા

Ketan 8 year ago

હા સાચીવત ભાવેશભાઈ

Shefali 8 year ago

ના...તો પણ લખવું પડે @ ભાવેશ જી

Bhavesh 8 year ago

barabar ne kwtanbhai?????

Bhavesh 8 year ago

e ઓફર ma include hoy ,buy moon get star

Shefali 8 year ago

aama તારા ભૂલી ગયા છે...કેતન જી

Bhavesh 8 year ago

ama adhuru su લાગ્યુ shefaliji

Bhavesh 8 year ago

offer??? su chhe

Shefali 8 year ago

તમે આમ અધૂરી વાત ના લખી શકો...@ કેતન જી

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now