માટી જો ચંપલને ચોટીને આવે તો તે.. ઘરનાં ઉંબરા સુધી જ આવી શકે છે.

પણ જો એ... માટલું બનીને આવે તો એ ઘરનાં પાણીયારે પૂજાય છે.

'વ્યક્તિ નું નહિ પણ ઘડતરનું મહત્વ છે.'

Gujarati Quotes by asdfg : 111036935

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now