જયા સુધી ચુપ રહીને
બધું સહન કરતા રહીએ ત્યા સુધી આપણે
દુનિયાને સારા લાગીએ છે..

પરંતુ એકાદ વખત પણ સાચી વાત કહી દીધી તો આપણા જેવો ખરાબ માણસ આ દુનિયામાં કોઈ નથી તેવું તે માની લેશે .

Gujarati Whatsapp-Status by Brijesh Shanischara : 111036934

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now