'કોઈને પરાજીત કરવું કદાચ સરળ હોઈ શકે,
પરંતુ
કોઈને જીતી લેવું ખૂબ અઘરું છે !
શોખ ને સમયસર બદલવામાં ન આવે
તો તે ટેવ બની જાય છે.....
માફી તો વારંવાર મળી જશે પણ વિશ્વાસ વારંવાર નથી મળતો.....

?? શુભ પ્રભાત??....

Gujarati Quotes by Harshil Patel : 111036888

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now