આ છોકરી કેમ રડી પડી?

Gujarati Quotes by Booksbuddy Mit : 111036757
Namrata Kansara 8 year ago

ચોક્કસ...☺

Booksbuddy Mit 8 year ago

વાહ... આપે સરસ સમજાવ્યું.... બંને રીતે લઈ શકીએ. આપનો ખૂબ ખૂબ આભાર. સદાય મંતવ્યો આપતા રહેજો. ખુબ ગમ્યું.

Namrata Kansara 8 year ago

જુઓ...આને બે રીતે લઈ શકાય... નકારાત્મક-હકારાત્મક... તો પહેલું- તે બુક કોઇએ વાંચી નહિ એ-એટલે કે નકારાત્મક વિચારસરણી... બીજું- ખુશીના આંસુ....હા હા હા... સૉરી... પણ આજકાલ આટલી easily નોટ મળવી શક્ય નથી...એ પણ પોતાની...હાહાહા...અને એ બુકનું લખાણ તેણે ચાહીને કોઇને વાંચવા રાખ્યું હોય, કે તેણે લખ્યું હોય, તો દુઃખ થાય... બાકી take it positively... ☺

HINA DASA 8 year ago

બની શકે.....

Booksbuddy Mit 8 year ago

નોટ બંધી હસે તો પણ નવી નોટ આવી ગઈ હોય ....?

HINA DASA 8 year ago

મારો ans. ખોટો તો

Booksbuddy Mit 8 year ago

વાત સાચી ...કોઈ એ બૂક વાંચી નહીં એનું દુઃખ લાગ્યું.

Afsana 8 year ago

koiye e book vachva mate lidhi j nai etle paisa em na em pdya ta

HINA DASA 8 year ago

હા હા હા નોટ બંધી હજુ ચાલુ છે...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now