જો ને.... તારી યાદ આજે પાછી આવી ગઈ
તારી સાથે વીતાવેલો સમય હસાવી ગયો
ત્યાં જ તારો ચેહરો રડાવી ગયો...
જો ને.... તારી યાદ આજે પાછી આવી ગઈ
મિલન ની સવાર થઈ ના થઈ
ત્યાં વિરહ ની રાત આવી ગઈ...
જો ને.... તારી યાદ આજે પાછી આવી ગઈ
તું ખુશ રહે તે દુવા ફરી થી થઈ ગઈ
ઇશ્વર ની અદાલત મા મારી અરજી પેશ થઈ ગઈ
જો ને.... તારી યાદ આજે પાછી આવી ગઈ